ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Now YouTube videos can be watched non-stop without advertisement, this way you will get free subscription

ટેકનોલોજી / હવે Youtube વીડિયો વગર જાહેરાતે નોનસ્ટૉપ જોઈ શકાશે, આ રીતે મળશે ફ્રી સબ્સક્રિપ્શન

Published By: Dhruv

Last Updated: 09:33 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુ-ટ્યુબની મફત સબસ્ક્રિશન મળેવવા માટે અને ફ્રિ-વીડિઓ જોવા માટે, તમે એક્ટેશન ડાઉનલોડ કરો. ઈન્ટોલ થઈ ગયા પછી સેટીંગમાં જઈ ઓન કરો

ADVERTISEMENT

યુ-ટ્યુબ આજના  સમયમાં  સૌથી લોકપ્રિય ટુલ છે, મનોરંજન મેળવવા માટે, પણ તેમાં આવતી એડ દરેક યુઝરને પરેસાન કરે છે. પણ જો તમેને યુ-ટ્યુબનું  ફ્રિ-સબસ્ક્રિશન મળે તો, 

જો તમારે  યુ-ટ્યુબનું  ફ્રિ સબસ્ક્રિશન જોઈતું હોય તો તમે યોગ્ય સ્થાને આવ્યો છો, અહીં તમને  વગર જાહેરાત અને નોન સ્ટોર યુ-ટ્યુબની મજા કેવી રીતે મેળવી. તે માટેની હેક જણાવવામાં આવશે, આ હેક  બાદ તમે નોન સ્ટોપ યુ-ટ્યુબ વીડિઓ માણી શકશો

  

યુ-ટ્યુબની મફત  સબસ્ક્રિશન મળેવવા માટે અને ફ્રિ વીડિઓ જોવા માટે, તમે તમારા લેપટોપમાં એડ બ્લોક ફોર યુ-ટ્યુબ એક્ટેશન ડાઉનલોડ કરો. અને તેના સ્ટેપ ફોલો કરો. આ ઈન્ટોલ થઈ  ગયા પછી સેટીંગમાં જઈ ઓન રાખો. બસ પછી કોઈપણ જાતનાસ ખલેલ વગર માણો મનમરજીનો વીડિયો . 

 વધુ વાચવા જેવું: 500 સબ્સ્ક્રાઇબર્સ, 30 લાખ views, ને મેળવો સારામાં સારી ઇન્કમ, You Tubeએ કર્યો રૂલ્સમાં ફેરફાર

  • તમારે સૌથી પહેલા વેબ બ્રાઉઝર ઓપન કરવું
  • બાદમાં યુ-ટ્યુબ ઓપન કરવું
  • વીડિયો પસંદ કરો અને માણો મજા 

બ્રેવ બ્રાઉઝર પર યુ-ટ્યુબનો ઉપયોગ કરતા હોવ તો, DuckDuck Go યુઝ કરવાનું રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Free Video YouTube crome ઈન્ટોલ ફ્રિ એડ યુ-ટ્યુબ youtube

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ