બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Now Jignesh Mevani can be seen in this role in the Legislative Assembly, the debates in the Congress are quick

સલાહ / હવે વિધાનસભામાં આ ભૂમિકામાં જોવા મળી શકે છે જિગ્નેશ મેવાણી, કોંગ્રેસમાં ચર્ચાઓ થઈ તેજ

Vishal Khamar

Last Updated: 06:34 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભમાં હાર બાદ વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લેવાનું શરૂ કર્યું છે.

  • ગુજરાત ચૂંટણીમાં હાર બાદ હવે વિપક્ષ પદ માટે કોંગ્રેસની મથામણ
  • કોંગ્રેસની નેતાગીરીએ વિપક્ષપદ માટે કાયદાકીય સલાહ લેવાનું શરૂ કર્યુ
  • કોંગ્રેસ હાઇકમાન્ડ જીજ્ઞેશ મેવાણીને નેતા વિપક્ષ બનાવવાના મૂડમાં 
  • અર્જૂન મોઢવાડિયાએ પોતે નેતા વિપક્ષ બનવાની કરી છે મનાઈ

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થવા પામી છે અને કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભમાં હાર બાદ વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લેવાનું શરૂ કર્યું છે. સંસદમાં જેવો નિયમ ગુજરાત વિધાનસભામાં ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

લીગલ ટીમની સલાહ લેવાનું શરૂ કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે બાબતે સલાહ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યસભા કે લોકસભા જેવો ગુજરાત વિધાનસભામાં નિયમ નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે લીગલ ટીમની સલાહ લેવાનું શરૂ કર્યું છે. 

અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી
કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી તરફ વિધાનસભામાં કોને વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરવી તે નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં શૈલેષ પરમાર, ર્ડા.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણીનું નામ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ જીગ્નેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવવાના મૂડમાં છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી દીધી છે. ત્યારે કોંગ્રેસમાં હવે વિપક્ષના નેતાનાં નામ પર વિચારણા ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ