ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / niraj chopra creats history winning at diamond league qualified for world championship

દેશનું ગૌરવ / એક ભાલો ત્રણ નિશાન, નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગમાં જીતનાર પ્રથમ ભારતીય

Published By: Mayur

Last Updated: 08:23 AM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીરજ ચોપરાએ ધમાકેદાર વાપસી કરી છે. લૂસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતીને નિરજે ઇતિહાસ રચી દીધો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લિટ છે.

ADVERTISEMENT

  • જ્વેલીન થ્રોમાં નીરજ ચોપરાને વધુ એક સફળતા 
  • લૂસાને ડાયમંડ લીગ ખિતાબ જિત્યો
  • આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી 

જ્વેલીન થ્રોમાં ભારતને ઓપલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર એથ્લિટ નીરજ ચોપરાએ ધમાકેદાર વાપસી કરી છે. નિરજે શુક્રવારે લૂસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતી લીધું છે.

નિરજ ચોપરા લૂસાને ડાયમંડ લીગ ખિતાબ જિતનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ ખિતાબ જીતવા સાથે નિરજે સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યુરીખમાં રોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી લીધી છે. 

એક તીર ત્રણ નિશાન

1) ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીત્યું

2) જ્યુરીખમાં યોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી

3) બુડાપેસ્ટમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ-2023 માટે કર્યું ક્વોલિફાય

હરિયાણાના પાનીપતનાં રહેવાસી નીરજ ચોપરાએ અગાઉ ભારતને અનેક મેડલ્સ અને ખિતાબ અપવાવ્યાં છે. આમાં ઓલિમ્પિક ગોલ્ડનો પણ સમાવેશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Lausanne Diamond League niraj chopra ગુજરાતી ન્યૂઝ નીરજ ચોપરા Niraj chopra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ