બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25510

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સ્મિથના ચિટિંગના મામલે સર્જાયેલો વિવાદ વધુ ગરમાયો છે.BCCIએ ચિટિંગ વિવાદમાં સ્મિથ અને હેન્ડસ્કોમ્બ સામે ICCને ફરિયાદ કરી છે..ભારત સામેની બેંગ્લોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ખેલભાવનાથી વિરૃદ્ધનું વર્તન કરતાં ડીઆરએસ રીવ્યુ અંગેના નિર્ણય માટે ડ્રેસિંગરૃમની મદદ માગી હતી.

 આ વિવાદ હજુ પણ શમ્યો નથી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ખુલ્લેઆમ સ્મિથનું સમર્થન કર્યું હતુ અને ICCએ આ મામલે કોઈ પગલા ન લેવાની જાહેરાત કરતાં અકળાયેલા ભારતીય ક્રિકેટ બોર્ડે કાયદેસરની કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે. 

આટલા સબુતો હોવા છતાં ICCએ જે પ્રકારે કોઈ પગલા ન લેવાની જાહેરાત કરી તેનાથી ભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ છે. આ જ કારણે ખેલાડીઓની આચારસંહિતામાં અત્યંત ગંભીર કહી શકાય તેવા લેવલ ટુના ભંગનો આરોપ સ્મિથ પર મૂકવાની માગ કરી છે. હવે ICC આ મામલે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.   

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ