બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25467

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વિશ્વના નંબર વન ટેસ્ટ બોલર ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ વિકેટ લેવાના મામલે પૂર્વ ભારતીય કેપ્ટન અને લેફ્ટ આર્મ સ્પિનર બિશન સિંહ બેદીને પાછળ છોડીને પાંચમો સૌથી સફળ બોલર બની ગયો છે. અશ્વિનને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં 41 રન પર 6 વિકેટ સહિત મેચમાં કુલ 8 વિકેટ મેળવી હતી અને બેદીથી આગળ નીકળી ગયો હતો. 

ઓસ્ટ્રેલિયા સામે પહેલા દાવમાં 87 રન પાછળ રહેલી ભારતીય ટીમનો બીજો દાવ  274 રનમાં પૂરો થયા બાદ ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 188 રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ અશ્વિનની સ્પિન બોલિંગ સામે ઓસી બેટ્સમેનો ટકી શકયા નહોતા અને માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારતના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો છે.  

પૂર્વ ભારતીય કેપ્ટનને પછાડી અશ્વિને મેળવી ખાસ ઉપલબ્ધિ
અશ્વિને 6 વિકેટ લઈ બાજી પલટી નાખી
 ભારતે બેંગલુરુ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 75-રનથી પછાડ્યું

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ