ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-25117

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કર્મચારી ભવિષ્ય નિધી સંગઠનના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. હવેથી તમારે પીએફ ઉપાડ માટે ઓફિસોના ધક્કા નહીં ખાવા પડે. EPFOએ એપ્રિલથી પીએફ ઉપાડની પ્રક્રિયા ઓનલાઇન બનાવી છે. આ માટે પીએફ વિડ્રોઅલ માટે EPFO કાર્યાલયને સોફ્ટવેર સાથે કન્ટેક્ટ કરાશે. 

જે બાદથી કર્મચારી માટે ઓનલાઇન વિડ્રોઅલ ફેસેલિટી ઉપલબ્ધ બનશે. કર્મચારીએ પીએફ ઉપાડવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ માટે હવે પેપરવર્કમાંથી મુક્તી મળશે. હાલમાં કેટલીક ખાસ પરિસ્થિતિમાં પીએફ ઉપાડી શકાય છે જેમાં ઘર ખરીદવા સારવાર કે લગ્ન જેવી પરિસ્થિતિમાં પીએફ ફંડ માટે અમુક નિશ્ચિત રકમ ઉપાડી શકાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ