ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / news_detail-23795

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મુંબઈ: આવતા વર્ષે સ્વતંત્રતા પર્વના દિવસે બોલિવુડ બોક્સ ઓફિસ પર મોટી 'ઝંગ' થવાની છે. એક તરફ શાહરૂખ ખાનની "રઈસ" રીલિઝ થવા જઈ રહી છે જ્યારે બીજી તરફ હૃતિક રોશનની "કાબિલ" છે.

અત્યાર સુધી તમે જાણતા હશો કે રાહુલ ઢોલકિયાના ડાયરેક્શનમાં તૈયાર થયેલી "રઇસ" અને સંજય ગુપ્તાના નિર્દેશનમાં તૈયાર થયેલી "કાબિલ" એક જ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 2017ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ હવે આ કહાણીમાં એક ટ્વીસ્ટ આવ્યો છે. રાકેશ રોશન અને કાબિલની ટીમ તરફથી એક નિવેદન આવ્યું છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કાબિલ હવે 26ના નહિ પણ 25 જાન્યુઆરીના સાંજે રીલીઝ થશે. લોકો આ ફિલ્મને 26 એટલે કે ગુરુવારે નહિ પરંતુ 25 જાન્યુઆરી એટલે કે બુધવાર સાંજે 6 વાગ્યે શો જોઈ શકાશે. એટલે કે રઇસ ફિલ્મની રિલિઝના 15 કલાક પહેલા. જણાવવામાં આવી રહ્યું છે કે રાકેશ રોશનની માર્કેટિંગ રણનીતિનો આ એક ભાગ છે જેના હેઢળ શોને પહેલા રિલિઝ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ