ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-23564

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજથી ગુજરાતની 13 ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો અપાયો છે. આ સાથે જ અમદાવાદ સ્ટેશને આવતી અને જતી ટ્રેનને સેકન્ડ કલાસ સીટિંગ સિવાયના તમામ કલાસની ટિકિટના ભાડામાં રૂ.15નો ટિકિટદીઠ વધારો કરાયો છે. આ ટ્રેનોના સમયમાં ઓક્ટોબર માસથી ફેરફાર કરાયો હતો પરંતુ તેના દરજ્જામાં 14 નવેમ્બરથી તબક્કાવાર ફેરફાર કરાતાં આજે 13 મેલ ટ્રેન સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો પામી છે.

રેલવેની એક્સપ્રેસ ટ્રેનોની મહત્તમ ઝડપ 110 કિ.મી. પ્રતિ કલાકની એવરેજ રહે છે. જ્યારે સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ પ્રતિકલાક 130 કિ.મી.ની થતાં 13 સુપરફાસ્ટ ટ્રેન જે તે સ્થળે તેના નિર્ધા‌રિત સમયથી એક કલાકથી વધુ સમય માટે વહેલી પહોંચશે.

જાણો કઈ કઈ ટ્રેનને મળ્યો સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો
  • સૌરાષ્ટ્ર મેલ
  • બાંદ્રા ટર્મિનસ-દિલ્હી રોહિલા 
  • ગાંધીધામ મેલ
  • ગુજરાત મેલ
  • કચ્છ એક્સપ્રેસ
  • સોમનાથ એક્સપ્રેસ 
  • સુરત ઇન્ટરસિટી 
  • હાપા ઇન્ટરસિટી
  • ભાવનગર એકસપ્રેસ-મેલ
  • ભગત કી કોઠી
  • અમદાવાદ-અલ્હાબાદ
  • ઓખા-વારાણસી 
  • સુરત-ભાગલપુર

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ