ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22399

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મી વાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાના મેગેઝિને બહાર પાડેલી દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં આ માહિતી બહાર આવી છે. આ યાદીમાં મુકેશ અંબાણીનું નામ સૌથી ઉપર છે. તેમની કુલ સંપત્તિમાં આ વખતે 4 બિલિયન ડોલર એટલે કે લગભઘ 27 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

પાછલા વર્ષે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1890 કરોડ હતી. એટલે કે 1 લાખ 26 હજાર કરોડ રૂપિયા હતી જે હવે 2270 કરોડ થવા પામી છે. પાછલા વર્ષમાં અંબાણીની કુલ સંપત્તિમાં 21 ટકાનો વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ