બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22124

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઉત્તર કોરિયામાં આજે સવારે ભૂંકપના ઝાટકા અનુભવાયા છે. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગ પ્રમાણે ઉત્તર કોરિયાના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ભૂંકપના ઝાટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પૂર્વીય સુંગજીબાગેમ ક્ષેત્રની જમીનની અંદર 18 કિલોમીટરની ઉંડાઈ પર સ્થિત હતું.

સમગ્ર ઘટના વચ્ચે દક્ષિણ કોરિયાની સરકારે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ એક પરમાણુ પરીક્ષણ કર્યું હોય તેની પૂરેપૂરી સંભાવના છે. ભૂકંપ જે વિસ્તારમાં આવ્યો હતો તે વિસ્તાર પરમાણું પરીક્ષણ સ્થળની નજીક છે. જાપાન દક્ષિણ કોરિયા અને ચીન તરફથી પણ ઉત્તર કોરિયાએ પરમાણું પરીક્ષણ કર્યાની બહાલી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ