બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-21787

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દક્ષિણ તુર્કીના ગાજિયાનટેપ શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે જ્યારે કે 94 લોકો ઘાયલ થયા છે અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ગાજિયાનટેપ શહેરના ગરર્નરના જણાવ્યા પ્રમાણે તુર્કી સરકારે આ ઘટનાને આતંકી ઘટના તરીકે જાહેર કરી છે. કેમ કે મળતી માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગે થયેલો વિસ્ફોટ આત્મઘાતી વિસ્ફોટ હતો. હજી સુધી આ ઘટનાની કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ISISની સંડોવણીની આશંકા સેવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હાલમાં ગાજિયાનટેપની સરહદ પર ISIS સક્રિય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ