ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-21634

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ફુટબોલ દુનિયાના સ્ટાર લિયોનલ મેસ્સીએ ફુટબોલમાંથી પોતાની નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. આ સમાચારથી લિયોનલ મેસ્સીના પ્રસંશકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. શુક્રવારે તેની પ્રબંધન કંપની તરફથી એક નિવેદન રજૂ કરીને આ વિશેની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે કોપા અમેરિકા ફુટબોલ ટુર્નામેન્ટમાં પોતાના દેશ આર્જેન્ટીનાને જીતાડી ન શક્તા મેસ્સીએ ફૂટબોલમાંથી નિવૃતી લઇ લીધી હતી. 

જો કે મેસ્સીના આ નિર્ણય બાદ ઘણા પ્રસંશકોએ અને આર્જેન્ટીના સરકારે પણ તેની નિવૃત્તી પાછી લઇ લેવાની વિનંતી કરી હતી. જે પછી શુક્રવારે મેસ્સીએ કહ્યું હતું કે આર્જેન્ટીના ફુટબોલમાં ઘણી સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને વધારવા નથી માંગતો અને મારું લક્ષ્ય ટીમને નુકસાન કરવાનો નહીં પરંતુ મદદ કરવાનો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ