ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-21620

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમેરિકાના સ્ટાર સ્વિમર માઈકલ ફેલ્પ્સે 22મો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુરુવારે 200 મીટરની સ્વિમિંગની ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક કરિયરનો 22મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે તેણે પ્રાચીન ગ્રીસના એથલીટ લિયોનાઈદસનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે લિયોનાઈદસે આ રેકોર્ડ 2160 વર્ષ પહેલા બનાવ્યો હતો. 

ફેલ્પ્સે રિયો ઓલિમ્પિકમાં જાપાનના કોસુકે હૈગિનો અને ચીનના વાંગ શુનને પાછળ રાખીને જીત મેળવી હતી. ફેલ્પ્સની આ ઉપલબ્ધીની ચર્ચા આવતા 2000 વર્ષ સુધી પણ કરવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ