બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25676

NULL / ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરોના પગારમાં કરાયો 125 ટકાનો વધારો

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરોના પગારમાં 125 ટકાનો વધારો કરવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે લીધો છે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ પ્લેયર્સ એસોસિએશન અને બોર્ડ વચ્ચે  30મી જુને પુરા થઈ રહેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગના નવા કરારમાં ફેરફાર અંગે તકરાર ચાલી રહી હતી. 

જેથી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને અત્યાર સુધી સરેરાશ 79 હજાર ડોલર મળતા હતા જે વધીને હવે 1.79 લાખ ડોલર કરી દેવામાં આવ્યા છે. જ્યારે 2021 સુધી મહિલા ખેલાડીઓને મળતી રકમ 2.10 લાખ ડોલર થઇ જશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ