બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25675

NULL / એશિયન 2૦ કિમી વૉકમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એશિયન 20 કિમી વૉકમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતના ઈરફાન કોલોથુમ થોડી એ જાપાનમાં યોજાયેલી એશિયન 20 કિમી વોક ચેમ્પિયનશીપમાં જબરજસ્ત દેખાવ કરતાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી. લંડન ઓલિમ્પિક 2012માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા ઇરફાને એક કલાક અને 20 મિનિટ અને 59 સેકન્ડમાં રેસ પુરી કરી હતી.  
 
ઈરફાને વર્ષ 2012માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ત્યાં એક કલાક અને 20 મિનિટ અને 21 સેકન્ડમાં રેસ પુરી કરતાં નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. જોકે નેશનલ રેકોર્ડ નોંધાવનારો ઈરફાન લંડનની ઈવેન્ટમાં 10મા ક્રમે રહ્યો હતો.   

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ