બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25637

NULL / બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને BCCIમાંથી કાયમી વોટિંગ હક્ક ગુમાવ્યો

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને BCCIમાંથી કાયમી વોટિંગ હક્ક ગુમાવ્યો. કારણ કે સુપ્રીમ કોર્ટે નિમેલા વહિવટકારોએ જસ્ટીસ લોઢા સમિતિની 'વન સ્ટેટ વન વોટ'ની ભારે વિવાદ સર્જનારી ભલામણને અમલમાં મુકી દીધી છે જેના કારણે બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનોએ બોર્ડમાં તેમનો કાયમી વોટિંગ હક્ક ગુમાવી દીધો છે. 

આ ઉપરાંત વર્ષોથી ભારતીય ક્રિકેટના પાવર સેન્ટર તરીકે ઓળખાતા મુંબઈનો પણ કાયમી વોટિંગ હક્ક છીનવાઈ ગયો છે. બરોડા સૌરાષ્ટ્ર મુંબઈ જેવા એસોસિએશનો બીસીસીઆઇના કાયમી માંથી એસોસિએટ સભ્યો બની ગયા છે. ટુંકમાં હવે ગુજરાત બરોડા અને સૌરાષ્ટ્ર બોર્ડમાં વારાફરતી વોટિંગ કરી શકશે.  

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને BCCIમાંથી કાયમી વોટિંગ હક્ક ગુમાવ્યો
 લોઢા કમિટિની 'વન સ્ટેટ વન વોટ'ની ભલામણ અમલી બનાવાઈ
 બરોડા સૌરાષ્ટ્ર મુંબઈ કાયમીમાંથી એસોસિએટ સભ્યો બન્યા

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ