બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25482

NULL / ગુજરાતની ટેનિસ પ્લેયર ઝીલ દેસાઈએ 15 હજાર ડોલરનું ITF ટાઈટલ જીત્યું

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ ગ્વાલિયરમાં યોજાયેલી 15 હજાર ડોલરની ITF  ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું છે. આઠમો સીડ ધરાવતી ઝીલે ફાઈનલમાં 6-3 7-5થી ભારતની જ મહેક જૈનને પરાજય આપ્યો હતો. 

તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન ગર્લ્સ સિંગલ્સમાં કવાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડનારી અમદાવાદની ઝીલ દેસાઈનું આ આઇટીએફમાં સૌપ્રથમ વિમેન્સ સિંગલ્સ ટાઈટલ છે. તેને આ જીતની સાથે 12 ITF પોઈન્ટ્સ મળ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ