બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25459

NULL / IND Vs AUS ટેસ્ટ મેચ ભારતે ઓસ્ટ્રેલિયાને 75 રને હરાવ્યુ અશ્વિનને લીધી 6 વિકેટ

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતે રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં 75 રને હરાવ્યુ હતું. ભારતે આપેલા 188 રનના પડકારનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 112 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત તરફથી અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. 

આ સાથે જ 4 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે.  અશ્વિને 6 વિકેટ ઝડપતા ભારતની મેચમાં વાપસી કરાવી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો મેટ રેન શોના રૂપમાં લાગ્યો હતો. રેન શો 5 રને ઇશાંત શર્માની ઓવરમાં સહાને કેચ આપી બેઠો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ