બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25299

NULL / પૂજા ઘાટકરે 1૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીમાં ચાલી રહેલા ISSF શૂટિંગ વર્લ્ડ કપની 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં ભારતીય શૂટર પૂજા ઘાટકરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઇવેન્ટમાં ચીનની મેન્ગ્યાઓ શીએ 252.1 પોઇન્ટ સાથે ગોલ્ડ દોંગ લીજીએ 248.9 પોઇન્ટ સાથે સિલ્વર અને ભારતીય શૂટર પૂજાએ 228.8 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ કક્ષાએ 28 વર્ષીય પૂજાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ચીનની મેન્ગ્યાઓ શીએ 252.1 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને નવો વિશ્વવિક્રમ સર્જયો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ