ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22887

NULL / રશિયન કંપનીએ 86 100 કરોડ રૂપિયામાં એસ્સાર ઓઇલ કંપની ખરીદી

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની રોસનેફ્ટ ઓઇલ કંપનીની આગેવાની હેઢળ રશિયન કંપનીઓના કંસોર્ટિયમ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી ભારતીય ઓઇલ કંપની એસ્સાર ઓઇલે 98 ટકા શેરને 10.9 અબજ ડોલર (86 100 કરોડ રૂપિયા)માં ખરીદવા માટે સમહતી બતાવી છે. અત્યાર સુધી આ ભારત દેશનો સૌથી મોટો વિદેશ વેપાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં ભારત-રશિયાએ શિખર સંમેલન બાદ બંને દેશોની કંપનીઓ વચ્ચે સહમતિ પત્રો પર હસ્તાક્ષર કર્યા કરીને આ સોદાનો કરાર કર્યો હતો.

આ સાથે કંસોર્ટિયમ વાડિનાર સ્થિત એસ્સારના બંદરો 13 300 કરોડ રૂપિયામાં ખરીદવા પર સહમતી દર્શાવી છે. રશિયન કંપનીઓના કંસોર્ટિયમમાં રોસનેફ્ટ સાથે જ કમોડિટી ક્ષેત્રની કંપની ટ્રાફિગુરા અને ખાનગી રોકાણ કંપની યુનાઇટેડ કેપિટલ પોર્ટનર્સ પણ શામેલ છે. આ કરાર પ્રમાણે  આ વર્ષના અંત સુધીમાં સોદો પૂરો કરવામાં આવશે જે જુદા જુદા નિયામકોની મંજૂરી પર નિર્ભર રહેશે. એસ્સાર ઓઇલની વાડિનાર સ્થિત રિફાઇનરી દેશમાં રિફાઇનરી ઉત્પાદનમાં 9 ટકા ભાગીદારી રાખે છે અને સમગ્ર દેશમાં કંપનીના 2 700 રિટેલ આઉટલેટ પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ