ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22800

NULL / જુઓ BMWની ફ્યુચર બાઇક નહિ પહેરવું પડે હેલ્મેટ માર્ગમાં આવતાં જોખમોથી ચેતવશે

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

BMWએ પોતાના 100 વર્ષની ઉજવણી હાલમાં જ કેલીફોર્નિયાના સાન્ટા મોનિકામાં કરી. મંગળવારે આ ઉજવણી નિમિત્તે કંપનીએ ફ્યુચરની 'ઇન્ટેલિજન્ટ મોટરસાઇકલ' પરથી પડદો ઉઠાવ્યો. કંપનીએ એવી મોટરસાઇકલ રજૂ કરી હતી જેને ચલાવવામાં કોઈ પણ રક્ષણાત્મક સાધનો જેમ કે હેલ્મેટની જરૂર નહિ પડે. 


કંપનીનો આ કોન્સેપ્ટ 'BMW મોટરેડ વિઝન નેક્ટ 100' ભાવિની મોટરસાઇકલ કેવી હશે અને 2040માં કેવી રીતે ચાલશે તેની ઝાંખી આપે છે. આ કોનસેપ્ટનો હેતુ માર્ગ પર ચાલતા વાહનો પર છે અને માટરસાઇકલને એવી સિસ્ટમ સાથે જોડશે જે માર્ગમાં આવતા સંભાવ્ય નડતરો અને જોખમો વિશે વાહનચાલકને અગમચેતી આપશે.  

આ કોનસેપ્ટ મોટરબાઇક વિશે BMWના ડિઝાઇનરે જણાવ્યું કે 'માર્ગમાં આવતા જોખમોથી પોતાના વાહનચાલકને ચેતવવાનું અને દરેક સમયે તેનું રક્ષણ કરવાનું કામ કરશે.' 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ