ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22582

NULL / પેરિસ ઓટો શોમાં રજૂ કરાઈ નિસાનની નવી Micra Gen 5 જાણો તેની કિંમત અને આકર્ષક ફિચર્સ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પેરિસ મોટર શૉ 2016નું પ્રીવ્યૂ શરૂ થઇ ગયું છે. આ ઓટો શૉમાં વિશ્વભરમાંથી ટોચની ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાની લેટેસ્ટ કારો અને કન્સેપ્ટ મોડેલ્સને રજૂ કર્યા છે. જેમાં મર્સિડીઝ ઑડી બીએમડબલ્યુ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

પેરિસ ઓટો શોમાં નિસાને પોતાની કન્સેપ્ટ અને હાઇબ્રિડ કારોને રજૂ કરી છે. પેરિસ મોટર શૉમાં નિસાને રજૂ કરવી નવી માઇક્રા. આ માઇક્રાની પાંચમી જનરેશન છે. આ કાર 10 કલરમાં ઉપલબ્ધ હશે. તેનું વેચાણ 2017ના મધ્યથી શરૂ કરવામાં આવશે. જોકે ભારતમાં આ કારના વેચાણ અંગે કોઇ ચોક્કસ સમય નક્કી નથી. 

આ કારને ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન એમ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવાશે. જેમાં 0.9 થી 1.6 લિટર સુધીના ડીઝલ અને પેટ્રોલ એન્જિન ગ્રાહકોને મળી રહેશે. કારમાં 65 Bhp પાવર અને 160 Nm ટોર્ક જનરેટ કરશે. નિસાનની કારમાં 5- સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ હશે. ઉપરાંત તેમાં છત પર સ્પોઈલર અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ હશે. 

કારના બેઝ મોડલની અંદાજિત કિંમત 6 લાખ રૂપિયા હશે. જ્યારે ટોપ મોડલની અંદાજિત કિંમત 9 લાખ રૂપિયા સુધીની હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ