ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22570

NULL / મુંબઈની ફૂટપાથ પર ખાણી-પીણીવાળાઓએ 50 કરોડની બ્લેક મનીનો ખુલાસો કર્યો

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સરકારની ઇનકમ ડેક્લેરેશન સ્કીમ (IDS)માં એવા એવા લોકોએ બ્લેક મનીનો ખુલાસો કર્યો છે જેઓ વિશે સ્વપ્નમાં પણ અંદાજો ન આવી શકે. IDSમાં ફૂટપાથ પર ધંધો કરતા લોકો પણ કરોડપતિ હોવાનું બહાર આવ્યું છે.

આ સ્કીમ અંતર્ગત મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ફુટપાથ પર ભોજનાલયો ચલાવતા ધંધાદારીઓએ આશરે 50 કરોડ રૂપિયાની બ્લેક મનીની જાહેરાત કરી છે. હકીકતમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક અઠવાડિયા પહેલા સમગ્ર દેશમાં ફૂટપાથ પર વેપાર કરતા લોકો પર રેડ પાડીને જેઓની જાહેર કરેલી આવક હોય તેઓને જાહેર કરવા જણાવ્યું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ