ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22494

NULL / twitter વેચાવા માટે તૈયાર ખરીદવાની દોડમાં Microsoft Google Disney સૌથી આગળ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

યાહૂ પછી બીજી એક દિગ્ગજ ઇન્ટરનેટ કંપની ટ્વિટર પણ વેચાવા તૈયાર છે. CNBC એ શુક્રવારે આપેલા એક રિપોર્ટ કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીને ખરીદવા માટે ઘણા લોકો આગળ છે. એમાં સૌથી આગળ આલ્ફાબેટ કંપની છે જે ગુગલની કંપની છે. 


ટ્વીટર 2013થી ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહી છે. જ્યારે કે તેની સામે ફેસબુકના ગ્રાહકો એક અબજ 71 કરોડ સુધી પહોંચી ગયા છે. મીડિયાને મળેલા એક અહેવાલ પ્રમાણે ગુગલ અને સેલ્સફોર્સ ડોટ કોમ જેવી કંપનીઓ તેની સાથે સોદો કરવા વાટાઘાટો કરી રહી છે. સોદો થવાની વાતો સાંભળવામાં આવતા ટ્વીટરના શેરોમાં 20 ટકા ઉછાળો આવ્યો છે. હાલમાં તેની બજાર કિંમત 16 અબડ ડોલર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ