ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-22243

NULL / LDE બબ્લની કિંમતમાં 2 વર્ષમાં 90 ટકાનો ઘટાડો

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત આપવામાં આવતા LED બલ્બની કિંમતમાં 90 ટકા સુધીનો ઘટાડો થવા પામ્યો છે. આ બલ્બ એનર્જી એફિશિયન્ટ સર્વિસિઝ લિમિટેડ તરફથી આપવામાં આવી રહ્યા છે. પાછલા બે વર્ષમાં તેની કિંમત 310 રૂપિયાની સરખામણીમાં 38 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક સિનિયર સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે એનર્જી એફિસિયન્ટ સર્વિસિઝ લિમિટેડને 38 રૂપિયામાં 9 વોલ્ટનો બલ્બ બનાવવાનું ટેન્ડર મળ્યું હતું. પાછલા અઠવાડિયામાં 5 કરોડ બલ્બ તૈયાર કરવા માટે કુલ 14 કંપનીઓ આમાં ભાગ લીધો છે.


આ પહેલા આ જ વર્ષે માર્ચમાં કંપનીને 55 રૂપિયામાં બ્લબ તૈયાર કરવા માટે ટેન્ડર મળ્યું હતું. અને 2014માં કંપનીને 310 રૂપિયા પ્રતિ બલ્બના લેખે બલ્બ ખરીદ્યા હતા. હાલમાં બજારમાં 90થી 100 રૂપિયામાં સુધીમાં આ બબ્લ મળી રહ્યા છે. બે વર્ષ પહેલા એક મહિનામાં 10 લાખ બલ્બનું પ્રોડક્શન થઈ રહ્યું હતું હવે આ આંકડો 4 કરોડ સુધી પહોંચી ગયો છે. એલઇડી બલ્બ સામાન્ય બલ્બની સરખામણીમાં 80 ટકા ઓછી વીજળીની ખપત કરે છે. સીએફએલની તુલનામાં પણ 50 ટકા ઓછી ઊર્જા વાપરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ