બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22241

NULL / નોર્થ કોરિયા પાસે 150 કિલો યૂરેનિયમ છે વર્ષે 6 ન્યુક્લિયર બોમ્બ બનાવી શકે છે!

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઉત્તર કોરિયાના એટમી પ્રોગ્રામને લઈને સાઉથ કોરિયાએ નવો દોવા માંડ્યો છે. સાઉથ કોરિયાની વાત માનીએ તો નોર્થ કોરિયાએ 150 કિલો એનરિચ્ડ યૂરેનિયમ ભેગું કરી રાખ્યું છે. આ યુરેનિયમને કારણે હવે આ વર્ષને અંત સુધીમાં 20 નવા એટમી બોમ્બ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે નોર્થ કોરિયાએ હાલમાં જ પાંચમું પરમાણુ પરીક્ષણ કર્યું છે. આ સાથે તેણે છઠ્ઠા પરમાણુ પરીક્ષણના અણસાર પણ આપી દીધા છે.

નોર્થ કોરિયાના ન્યુક્લિયર પ્રોગ્રામના એક્સપર્ટ સીગફ્રિડ હેકરના જણાવ્યા પ્રમાણે નોર્થ કોરિયા પાસે ન્યુક્લિયર મટિરિયલનો ભંડાર છે. આ વાત હાલમાં જ તેણે કરેલા 5માં ટેસ્ટથી જાહેર થઈ જાય છે. તે પાછલા કેટલાક વર્ષોથી હથિયારોના હિસાબથી મટિરિયલ ભેગું કરી રહ્યું છે. હેકરનું કહેવું છે કે નોર્થ કોરિયા પાસે ઘણું પ્લૂટિયમ છે જેનો અંદાજો તેના રિક્ટર ઓપરેશનની સેટેલાઇટ ઇમેજના આધારે કરવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે નોર્થ કોરિયા પાસે 32.54 કિલો જેટલું પ્લુટોનિયમ પડ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ