બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22161

NULL / લો ચીનમાં તો સ્કાઈ ટ્રેન પણ શરૂ થઈ ગઈ!

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બેજિંગ: ચીને પોતાની સૌ પ્રથમ સ્કાઈ ટ્રેન શરૂ કરી છે. ચીનના નાનજિંગમાં આ ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જર્મની અને જાપાન પછી આ ટેક્નોલોજી લાવનારો ચીન ત્રીજો દેશ છે. 
ચીનની નાનજીંગ પુઝેન કંપની લિમિટેડ ચીનની સૌથી મોટી સ્ટેટ ઓવ્ન્ડ કંપની ચે જેણએ આ ચીનની રેલવે ટ્રેનને ગગનચુંબી બનવવાનું સપનું સાકાર કર્યું છે.

આ ટ્રેનમાં 200 જેટલા યાત્રીઓ મુસાફરી કરી શકે છે. સબવેની સરખામણીમાં આ સ્કાઈ ટ્રેનમાં ઓછો ખર્ચ થાય છે. ઉપરાંત બહેતર રીતે તે પાટા સાથે લટકી રહી શકે છે અને પવન સામે પણ સારી રીતે ખમી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ