બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-21859

NULL / હવે સેટેલાઇટ જણાવશે કે ક્યાં છે ગરીબાઈ . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હવે જાણી શકાશે અંતરિક્ષમાંથી ગરીબીની માહિતી. ભલે તમને આ વાત ગળે ન ઉતરે પણ આ વાત સાચી છે. હા હવે સેટેલાઇટ શોધી બતાવશે કે ક્યાં ક્યાં છે ગરીબી. સેટેલાઇટ તમને બતાવશે કે કયા કયા વિસ્તારોમાં ગરીબાઈ છે.  


વૈજ્ઞાનિકોનું માન્યે તો સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરો અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને કોઈ પણ વિસ્તારના ગરીબીની માહિતી મેળવી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ સેટેલાઇટ ઘ્વારા કોઈ પણ દેશની ગરીબી જાણ્યા પછી ત્યાં સહાયતા કરાવવા માટે સરકાર અને સંગઠનોને મદદ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ