બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-21858

NULL / ઈટલીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: 73નાં મોત હજારો ફસાયા

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઇટલીના રિએતીમાં બુધવારે રિક્ટર પેમાના પર 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝાટકાનો અનુભવ થયો છે. આ ઘટનામાં બે લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે હજારો લોકો ફસાઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાહત અને બચાવનું કાર્ય ચાલુ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સવારે 1:36 વાગ્યે નોંધાયો હતો. આ દરમિયાન રાજધાની રોમમાં પણ ભૂકંપના ઝડપી આચંકા અનુભવાયા હતાં.

રોમ અને મધ્ય ઇટલીમાં અડધી રાતે આવેલા ભૂકંપની શરૂઆતની તીવ્રતા 6.1 નોંધાઇ હતી જો કે યૂએસ જિયોલોજિકલ સર્વેએ તીવ્રતા 6.2 જણાવી હતી. ભૂકંપના કારણે મધ્ય અંબ્રિયા અને લા માર્ચ વિસ્તારોમાં લોકો રસ્તા પર દોડતા જોવા મળ્યા હતાં.

યૂરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર રોમના પૂર્વોત્તરમાં રાઇતી પાસે હતું. રોમના ઐતિહાસિક કેન્દ્રમાં આવેલા મકાનોમાં જોરદાર આચંકાનો અનુભવ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ