બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-21856

NULL / બલૂચિસ્તાનમાં લહેરાયો ભારતીય ઝંડો પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઇસ્લામાબાદ: અફઘાનિસ્તાનના પ્રદર્શનકારીઓના એક જૂથ દ્વારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર આવેલા બાબ એ દોસ્તી (ફ્રેન્ડશીપ ગેટ) દરવાજા પર હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના ધ્વજને સળગાવ્યો હતો અને ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. તેમજ આઝાદી સમર્થકોએ બલૂચિસ્તાનના શહીદ માનવામાં આવતા નેતા અકબર બુગતીની સાથેપીએમ મોદીનો ફોટો પણ લહેરાયો હતો.  ત્યારબાદ પાકિસ્તાન દ્ધારા અફઘાનિસ્તાન સાથે જોડાયેલી સરહદને અનિશ્વિતકાળ માટે બંધ કરવામાં આવી છે. હાલમાં બંન્ને દેશો વચ્ચેનો વ્યાપાર બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે બલૂચિસ્તાનમાં છેલ્લા 4 દિવસોથી પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.


સૂત્રોના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનીઓ 97મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં સરહદ પારના શહેર સ્પિન બોલ્દાકના રસ્તાઓ પર માર્ચ કર્યા પછી બાબ એ દોસ્તી દરવાજા પર એકત્રિત થયા હતા. તેમના હાથમાં બેનર અને પોસ્ટર હતા જેની ઉપર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ