ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-21746

NULL / રિયો ઓલિમ્પિકઃ મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં આજે સાંજે પી.વી સિંધૂને ગોલ્ડ મે

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિયો ઓલિમ્પિકમાં ભારતને ગર્વ અપાવનાર પી.વી સિંધૂ આજે ફાઇનલ રમવા માટે મેદાને ઉતરશે. ત્યારે ફાઇનલમાં સિંધુ સામે સ્પેનની વિશ્વની પહેલા નંબરની ખેલાડી કેરોલીના મારીન ટકરાશે. આ પહેલા સેમીફાઈનલમાં જીતીને સિંધૂએ દેશ માટે એક મેડલ નિશ્ચિત કરી લીધો છે.

ત્યારે આંકડાની દ્રષ્ટીએ પી.વી સિંધુ સામે કેરોલીન મારીનની સ્થિતિ મજબુત જણાઇ રહી છે. બન્ને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી સાત - સાત મેચ રમાઇ ચુકી છે. જેમાં મારીન ચાર વાર અને સિંધુ ત્રણ વાર મેચ જીતી છે. સિંધુ સેમી ફાઇનલમાં જાપાનની ઓકુહારાને હરાવી અને કેરોલીન મારીને સેમીફાઇનલમાં પુર્વ ઓલિમ્પિક ચેમ્પિયન લી જુઇરેઇને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ