ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-21521

NULL / રિયો ઓલિમ્પિક- અભિનવ બિન્દ્રા સહેજ માટે મેડલથી વંચિત રહ્યો તો હોકીમાં મળી હ

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિયો ડી જાનેરો: ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારત તરફથી મેદાનમાં ઉતરેલા સ્ટાર શૂટર અભિનવ બિન્દ્રા ફાઇનલમાં પહોંચ્યો હતો તેમ છતાં સહેજ માટે મેડલથી વંચિત રહ્યો હતો. 10 મીટર એર રાઇફલ્સની ફાઇનલમાં બિન્દ્રા ચોથા ક્રમે રહ્યો હતો. બિન્દ્રોઆ ફાઇનલમાં 163.8નો સ્કોર બનાવ્યો હતો. 


બીજી તરફ મેન્સ હોકીમાં પણ ભારતની ટીમ જર્મની સામે મેદાનમાં ઉતરી હતી. જોકે જર્મનીએ ભારતીય ટીમને 2-1થી હરાવી દીધી હતી. આ સાથે ત્રીજો દિવસ પણ ભારત માટે ખરાબ રહ્યો હતો.
જોકે રિયો ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટમાં ભારતીય ખેલાડી દીપા કર્માકર પાસેથી ઘણી આશાઓ રાખવામાં આવી રહી છે. હાલમાં દિપા વોલ્ટ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે. પ્રથમ વખત દેશની મહિલા જિમ્નાસ્ટ આ મુકામ સુધી પહોંચી છે. તે 14 ઓગસ્ટે ભારત માટે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની શકે છે.


આર્ચરીમાં દીપિકા કુમારી બોમ્બાયલા દેવી લેશરામ અને લક્ષ્મીરાની માઝીની તિકડી બીજા રાઉન્ડમાં પહોંચ્યા બાદ પરજાય પામ્યા હતા. ક્વાર્ટર ફાઇનલમાં તેને રશિયાની વુમન્સ ટીમે 5-4થી હરાવી હતી. મુકાબલામાં ચાર સેટ બાદ સ્કોર 2-2થી બરાબરી પર રહ્યો જે બાદ શૂટઓફનો સહારો લેવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ