ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-21339

NULL / નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 119.94 મીટર પહોંચી છે. જેને પગલે વીજળી ઉત્પાદનમાં પણ સારો વધારો થવા પામ્યો છે. નર્મદા ડેમમાં પાણી વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે. પાણીની આવકને પગલે હાલમાં દરરોજના 20-25 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાન થઈ રહ્યું છે. આમ જોતાં 1 450 મેગાવોટ પાવર સ્ટેશનમાંથી રૂપિયા 5 કરોડના મૂલ્યની વીજળી ઉત્પાનદન થઈ રહ્યું છે. 

હાલમાં પાણીની આવક 73054 ક્યુસેક નોંધાઈ છે. તેમજ જાવક 58863 ક્યુસેક નોંધાઈ છે. નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ 18489 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અને પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસના 6 યુનિટથી 1200 મેગાવોટ તેમજ કેનાલ હેડ પાવરહાઉસના 4 યુનિટથી 200 મેગાવોટ મળી કુલ હાલમાં 1400 મેગાવોટ વીજળીનું ઉત્યાદ થયું છે.  

નર્મદા ડેમની સપાટી   
ઓમકારેશ્વર  - 190.85 મીટર   
ઇંદિરાસાગર  - 258.81 મીટર  
તવાનગર    - 353.202 મીટર  
બર્ગી     - 418.75 મીટર  
મોરટક્કા    - 157 મીટર   
બડવાની    - 286 મીટર  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ