ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-21274

NULL / 'પોકેમોન ગો' ગેમે આ જાપાની કંપનીને કરાવ્યું 45 000 કરોડનું નુકશાન જાણો કઈ રીતે

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

 'પોકેમોન ગો' ગેમને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. લોકોનું માનવું છે કે જાપાનની નિન્ટેંડો કંપનીએ જ પોકેમોન ગો બનાવી છે. પરંતુ માર્કેટ કેપ 120 ટકા વધી ગયા બાદ હવે નિન્ટેંડોનું કહેવું છે કે ગેમ તેણે નથી બનાવી. આ ગેમ નિયાન્ટિંક કંપનીએ બનાવી છે. 

આ ખુલાસા બાદ નિન્ટેંડો કંપનીના શેરમાં 18 ટકા એટલે કે 45 હજાર કરોડનો ઘટાડો થયો હતો. સ્ટોક એક્સચેન્જમાં આ લોઅર સર્કિટ છે. એટલે કે એક દિવસમાં કોઈ શેરમાં આથી વધુ ઘટાડો થઈ શકે નહીં. જો આ લિમિટ ન હોત તો શેરની કિંમતમાં વધુ ઘટાડો નોંધાવાની શકયતા હતી. 25 વર્ષમાં નિન્ટેંડોના શેરમાં થયેલો સૌથી મોટો ઘટાડો છે.  


સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ