ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-21258

NULL / માનસિક બિમાર વ્યક્તિએ છરી વડે કર્યો હુમલો 19 લોકોના મોત 20થી વધુ ઘાયલ

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જાપાનના પશ્વિમ ટોકિયોમાં માનસિક બિમારી પીડિતોના સેન્ટર પર એક શખ્સે છરી વડે હુમલો કરતા 19 લોકોના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. 

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનની આ હત્યાકાંડની સૌથી મોટી ઘટના છે. પોલીસે આ ઘટનામાં આ સેન્ટરના એક પૂર્વ અધિકારીની ધરપકડ કરી છે. 

આ શખ્સે હુમલા બાદ નજીકના પોલીસ સ્ટેશને જઈને ગુનો કબૂલ્યો હતો. તેણે કહ્યું કે તે આવા અસક્ષમ લોકો રહે જ નહિ તેવું કરવા માગતો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ