ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-21220

NULL / કાબૂલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 61નાં મોત 200થી વધુ ઘાયલ થયાં

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કાબૂલ: અફઘાનિસ્તાનના હજારા લઘુમતિના સભ્યો દ્વારા કાઢવામાં આવેલી વિશાળ રેલીમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટનામાં ઓછાંમાં ઓછાં 61 લોકોના મોત થયા છે જ્યારે 200 કરતા વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હાજારના સભ્યો દ્વારા મલ્ટિમિલિયન ડોલર પાવર લાઈનના રૂટમાં રેલી કાઢવામાં આવી હતી. જ્યાં હજારા લઘુમતિના હજારો લોકોની ભીડ જામેલી હતી. ઘટના સ્થળે થયેલા વિસ્ફોટ બાદ ટેલિવિઝન ફૂટેજમાં રસ્તા પર ઠેર ઠેર લાશો જોવા મળી હતી.

કાબૂલના જાહેર સ્વાસ્થ્ય સંભાળ મંત્રાલયના પ્રવક્તા મહોમ્મદ ઇસ્માઇલ કાવાઉસીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછાં 61 લોકોના મોત થયા છે અને 200થી વધુ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃત્યુ આંક વધવાની આશંકા સેવવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ