બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / new web series releasing on ott netflix prime video and more

New OTT Releases / ફેબ્રુઆરી મહિનો મનોરંજનથી ભરપૂર, રિલીઝ થઈ રહી આ 7 શાનદાર વેબસીરિઝ

Vikram Mehta

Last Updated: 05:20 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરીમાં થ્રિલરથી લઈને સસ્પેન્સ તમામ પ્રકારની ફિલ્મો અને સિરીઝ OTT પર રિલીઝ થશે. ફેબ્રુઆરી મહિનામાં એકથી એક ચઢિયાતી સીરિઝ OTT પર રિલીઝ થશે.

  • ફેબ્રુઆરી મહિનો ખૂબ જ રોમાંચક રહેશે
  • તમામ પ્રકારની વેબસીરિઝ OTT પર રિલીઝ થશે
  • કઈ વેબસીરિઝ ફેબ્રુઆરીમાં મચાવશે ધૂમ

ફેબ્રુઆરી મહિનો ખૂબ જ રોમાંચક રહેશે. ફેબ્રુઆરીમાં થ્રિલરથી લઈને સસ્પેન્સ તમામ પ્રકારની વેબસીરિઝ OTT પર રિલીઝ થશે.  ફેબ્રુઆરી મહિનામાં એકથી એક ચઢિયાતી સીરિઝ OTT પર રિલીઝ થશે. OTT પ્લેટફોર્મ પર કઈ સીરિઝ રિલીઝ થશે, તેનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે. 

ફેબ્રુઆરીમાં રિલીઝ થશે આ સીરિઝ
આર્યા અંતિમ વાર-

સુષ્મિતા સેનની અવેઈટેઈડ ક્રાઈમ સીરિઝ ‘આર્યા અંતિમ વાર’ 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. આ વેબસીરિઝ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. 

ધ ન્યૂ લુક- 
હિસ્ટોરિકલ ડ્રામ સીરિઝ ‘ધ ન્યૂ લુક’ એપ્પલ ટીવી પ્લસ પર સ્ટ્રીમ થશે. આ સીઝનના પહેલા 3 એપિસોડ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. અન્ય એપિસોડ એપ્રિલના રોજ રિલીઝ થશે. 

લિયોનેલ મેસ્સીની ડોક્યુમેન્ટ્રી
આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની ડોક્યુમેન્ટ્રી 21 ફેબ્રુઆરીના રોજ એપ્પલ ટીવી પ્લસ પર રિલીઝ થશે. ફેન્સ આ આતુરતાથી આ ડૉક સીરિઝની રાહ જોઈ રહ્યા છે. 

કિલર પેરાડોક્સ-
કોરિયન સીરિઝ ‘કિલર પેરાડોક્સ’ 9 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

મિસ્ટર એન્ડ મિસીઝ સ્મિથ
આવતીકાલે 2 ફેબ્રુઆરીના રોજ એમેઝો પ્રાઈમ વિડીયો પર ‘મિસ્ટર એન્ડ મિસીઝ સ્મિથ’ રિલીઝ થશે. આ સીરિઝમાં લગ્નને સૌથી ખતરનાક બાબત ગણાવી છે. 

અવતાર: ધ લાસ્ટ એયરબેંડર
OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ‘અવતાર: ધ લાસ્ટ એયરબેંડર’ ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે સંપૂર્ણપણે તૈયાર છે. અલ્બર્ટ કિમના નિર્દેશનમાં બનેલ આ સીરિઝ 22 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. 

વધુ વાંચો: બિગ બોસની કન્ટેસ્ટેન્ટના ઉતાર્યા ન્યૂડ વીડિયો, લગ્નની લાલચ આપી કર્યો રેપ, ફરિયાદ નોંધાતા હડકંપ

ધ ઈંદ્રાણી મુખર્જી સ્ટોરી
નેટફ્લિક્સ પર 23 ફેબ્રુઆરીના રોજ ડોક્યુમેન્ટ્રી સીરિઝ ‘ધ ઈંદ્રાણી મુખર્જી સ્ટોરી’ રિલીઝ થશે. આ સીરિઝમાં શીના બોરા હત્યાકાંડની કહાની દર્શાવવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Netflix new web series killer paradox new web series release ott વેબસીરિઝ prime video new web series web series Aarya 3 web series releasing Netflix આર્યા 3 New OTT Releases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ