ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / new feature added to suicide machine

OMG / મૃત્યુ પહેલા જ જોઈ શકાશે પોતાનું મોત, 'Suicide Machine'માં જોડાયું નવું ફીચર

Published By: ParthB

Last Updated: 06:45 PM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડાક વર્ષો પહેલા સ્યુસાઈડ મશીન બનાવવાવાળા ડોક્ટરે આ મશીનમાં એક નવું ફીચર જોડી દીધું છે. આની મદદથી લોકો પોતાની વર્ચ્યુઅલ મોત એટલે કે મૃત્યુ કઈ રીતે થશે તે જોઈ શકશે. આ મશીન શાંતિપૂર્ણ રીતે દુનિયાને ગુડબાય કહેવામાં માટે બનાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

  • સરકો નામનું મશીન બનાવ્યું
  • પોતાની મોતને વર્ચ્યુઅલી જોઈ શકાશે
  • આ મશીન દ્વારા બીમાર રોગીઓએ પોતાની જીવન લીલા સમાપ્ત કરી

સરકો નામનું મશીન બનાવ્યું
ડૉક્ટર ફિલિપે ઘણા વર્ષો પહેલા સરકો નામનું મશીન બનાવ્યું હતું. જે ગંભીર રોગીઓને શાંતિપૂર્ણ મરવા માટેનો મોકો આપે છે. તે તેવા દર્દીઓ માટે છે જે ક્યારેય બીમારીથી સાજા થવાના નથી. આ મશીનને સૌથી પહેલા એમસ્ટર્ડમમાં ફ્યુનરલ ફેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને યુરોપનીન કેટલીય જગ્યાઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સરકો વેબસાઇટ અનુસાર 3D-પ્રિંટેડ ઈચ્છામૃત્યુ મશીન એક કેપ્શુલ જેવી છે અને કોફેન કરતાં બે ગણી મોટી છે. આ જલ્દી જ ઑક્સીજન લેવલને ઓછો કરીને કાર્બન ડાયોક્સાઈડના લેવલને એકદમ વધારી દે છે, જેથી વ્યક્તિ શાંતિથી મરી શકે. 

પોતાની મોતને વર્ચ્યુઅલી જોઈ શકાશે 
એક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે આ મશીનમાં એક નવું ફીચર આપવામાં આવ્યું છે. જેના કારણે હવે લોકો મરતા પહેલા જ પોતાની મોતને વર્ચ્યુઅલી જોઈ શકશે. બીજી બાજુ પહેલા આ મશીનનો ઉપયોગ તેવા જ લોકો કરતાં હતા જે લોકો આ મશીનનો ઉપયોગ કરી મરવા માંગતા હતા. ડૉક્ટરનું કહેવું છે કે આ મશીન દ્વારા થતી મોત એકદમ દર્દરહિત હોય છે. તેમાં કોઈ ગભરામણ કે પછી શ્વાસ ના લેવો તેવી કોઈ તકલીફો થતી નથી. પણ વ્યક્તિ ઓછા ઑક્સીજન વાળા વતવારણમાં સરળતાથી શ્વાસ લઈ શકે છે. આ મશીન બનાવવા પાછળનું કારણ એ જ છે કે તેઓ માને છે કે જીવન એકવાર મળે છે અને સન્માન પૂર્વક જીવવાની સાથે સન્માન સાથે મરવાનો પણ અધિકાર હોવો જોઈએ. 

બીમાર રોગીઓએ પોતાની જીવન લીલા સમાપ્ત કરી
આ ડૉક્ટર 2 દશકો કરતાં પણ વધુ સમયથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. પેહલા પણ 1996માં ઓસ્ટ્રેલીયામાં બીમાર રોગીઓએ પોતાની જીવન લીલા સમાપ્ત કરી  હતી. થોડાક વર્ષો પહેલા સ્યુસાઈડ મશીન બનાવવાવાળા ડોક્ટરે આ મશીનમાં એક નવું ફીચર જોડી દીધું છે. આની મદદથી લોકો પોતાની વર્ચ્યુઅલ મોત એટલે કે મૃત્યુ કઈ રીતે થશે તે જોઈ શકશે. આ મશીન શાંતિપૂર્ણ રીતે દુનિયાને ગુડબાય કહેવામાં માટે બનાવવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

DEATH MACHINE Suicide suicide case ડેથ મશીન સ્યુસાઇડ નોટ Suicide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ