Ek Vaat Kau / ક્રેડિટ કાર્ડના બિલનું મિનિમમ પેમેન્ટ ક્યારેય ન કરતા, જાણી લો નુકસાન

ઘણીવાર ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટને જોઇને આપણા હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂરી રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે. આ અંગે આજના Ek Vaat Kauમાં જાણીલો તમામ માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ