Negro robbers Imran Kaviwala shop Pagunthan village Bharuch
ભરૂચ /
દક્ષિણ આફ્રિકામાં નિગ્રો લૂંટારૂઓએ ગુજરાતી પર હુમલો કરી દુકાનમાં લૂંટ ચલાવી, CCTV ફુટેજ આવ્યા સામે
Team VTV10:23 PM, 28 Oct 20
| Updated: 10:29 PM, 28 Oct 20
દક્ષિણ આફ્રિકાના લેનાસિયા શહેરમાં સ્થાયી થયેલાં ભરૂચના યુવાનની દુકાનમાં ઘુસી આવેલાં નિગ્રો લુંટારાઓ હુમલો કરી લૂંટ ચલાવી પલાયન થઇ ગયાં હતાં. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે વધુ એક ગુજરાતી પર હુમલો
ભરૂચના પગૂંઠણ ગામના ઇમરાન કાવીવાળા નામના વ્યક્તિ પર હુમલો
નિગ્રો લૂંટારુઓએ હુમલો કરી દુકાનમાં ચલાવી લૂંટ
દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે. ભરૂચના પગૂંઠણ ગામના ઇમરાન કાવીવાળા નામના વ્યક્તિ પર નિગ્રો લૂંટારુઓએ હુમલો કરી દુકાનમાં લુંટ કરતા હુમલામાં ઘાયલ ઇમરાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આફ્રિકાના લેનાસિયામાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. તો હુમલાને લઇને ભરૂચમાં વસતા સ્વજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે ભરૂચના પગૂંઠણ ગામના ઇમરાન કાવીવાળા નામના વ્યક્તિ પર હુમલો. નિગ્રો લૂંટારુઓએ હુમલો કરી દુકાનમાં લૂંટ ચલાવી. ઘાયલ ઇમરાનને સારવાર અર્થે ખસેડાયો.#crime#SouthAfricapic.twitter.com/l5DVhKd3Fe