બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / navneet rana not get relief from mumbai sessions court

BIG NEWS / રાણા દંપતિએ હજુ આ તારીખ સુધી જેલમાં જ રહેવું પડશે, જાણો ક્યારે થશે આગામી સુનાવણી

Dhruv

Last Updated: 12:47 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેશન્સ કોર્ટે નવનીત રાણા અને રવિ રાણાને રાહત ન આપતા તેઓએ જેલમાં જ રહેવું પડશે. તેઓની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે.

  • સેશન્સ કોર્ટ દ્વારા નવનીત અને રવિ રાણાને રાહત ન મળી
  • જામીન અરજી પર હવે 29 એપ્રિલે સુનાવણી થશે
  • હાલ દંપતિએ જેલમાં જ રહેવું પડશે

મુંબઈમાં માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ વિવાદમાં આવેલી અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને પતિ રવિ રાણાને સેશન્સ કોર્ટમાંથી રાહત નથી મળી. હવે તેઓની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે, ત્યાં સુધી બંનેએ જેલમાં જ રહેવું પડશે. અપક્ષ સાંસદ નવનીત રાણા, તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત નથી મળી. ત્યાર બાદ તેઓએ મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

સરકારી વકીલે રાણા દંપતિની જામીન અરજીનો વિરોધ કર્યો

આ પહેલાં નવનીત રાણા અને રવિ રાણાની જામીન અરજી પર મુંબઇની સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સરકારી વકીલે રાણા દંપતિની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, નીચલી કોર્ટમાં હાલ જામીન અરજી પર કોઇ જ નિર્ણય નથી આવ્યો. એવામાં સેશન્સ કોર્ટમાં અરજી કેવી રીતે કરી શકીએ છીએ. રાણાના વકીલે તેઓની જામીન અરજી સાંભળવા માટે નજીકની તારીખ માંગી.

બંને નેતાઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ છે

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે અપક્ષ સાંસદ નવનીત રાણા અને રવિ રાણાની ધરપકડ પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલનું સ્પષ્ટીકરણ આવ્યું છે. તેઓએ કહ્યું કે, રાણા દંપતીની ધરપકડ હનુમાન ચાલીસાના પાઠ માટે નહીં પરંતુ રાજ્યની કાયદો અને વ્યવસ્થાને પડકારવા, ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા તેમજ રમખાણો કરાવનારા નિવેદન માટે કરવામાં આવી હતી. કોર્ટે દંપતીને 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બંને વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ