બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : બાપ રે ! બાર ગર્લ્સ આવી સરકારી સ્કૂલમાં, આખી રાત કર્યું આ શરમજનક કામ, વીડિયો વાયરલ

યુપી છે ભાઈ / VIDEO : બાપ રે ! બાર ગર્લ્સ આવી સરકારી સ્કૂલમાં, આખી રાત કર્યું આ શરમજનક કામ, વીડિયો વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 01:06 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના કાનપુરની એક સરકારી સ્કૂલમાં બાર બાળાના વાંધાજનક ડાન્સનો વીડિયો વાયરલ થયો છે જેનાથી હડકંપ મચ્યો હતો.

ઉત્તર પ્રદેશના કાનપુરના ગ્રામીણ વિસ્તારની એક સરકારી સ્કૂલમાં બાર ડાન્સરોના ડાન્સ ગોઠવાયો હતો જેમાં છોકરીઓ આખી રાત અશ્લીલ ડાન્સ કર્યો હતો. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં ગામના કેટલાક લોકો બાર બાળાઓ સાથે નાચતાં જોઈ શકાય છે.

સ્થાનિકની છઠી સમારોહની ઉજવણી માટે સ્કૂલમાં ડાન્સ પાર્ટી

આ ઘટના સ્થાનિક રહેવાસી ગજરાજ સિંહ દ્વારા તેમના પૌત્રના છઠી સમારોહની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેમણે સત્તાવાર પરવાનગી વિના આ ડાન્સ પાર્ટી માટે શાળાના પરિસરનો ઉપયોગ કર્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે નર્તકો ફિલ્મી ગીતો પર નાચતા દેખાય છે. ગામના વડાના પતિ રાહુલ, રેશન ડીલરના પતિ જગત સિંહ અને અન્ય લોકો તેમની સાથે શાળાની ખુરશીઓ અને બાળકોના બેસવાની જગ્યાઓ પર નાચતા હતા. સૌથી આઘાતજનક વાત એ છે કે, ઘણા નાના બાળકો પણ ફ્લોર પર બેઠા હતા, આ વાંધાજનક ઘટના જોઈ રહ્યા હતા.

વધુ વાંચો : VIDEO : છોકરીએ દુકાનમાં જઈને એવું માગ્યું કે દુકાનદારના મગજનું થઈ ગયું દહીં, છોકરા પણ શરમાઈ જાય

વહીવટીતંત્રે કરી કડક કાર્યવાહી

આ વીડિયો વાયરલ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર હચમચી ગયું. જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) કપિલ સિંહે તાત્કાલિક આ બાબતની નોંધ લીધી અને તેમણે શાળાના મુખ્ય શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bar dancer video viral

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ