બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નવા વર્ષે નેતાઓ માટે ન્યૂડ ડાન્સ સેલિબ્રેશન, 150 છોકરીઓ બુક કરાઈ, દેશમાં મચ્યો હડકંપ

નેશનલ / નવા વર્ષે નેતાઓ માટે ન્યૂડ ડાન્સ સેલિબ્રેશન, 150 છોકરીઓ બુક કરાઈ, દેશમાં મચ્યો હડકંપ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:44 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year Celebration: નવા વર્ષને વધાવવા માટે આખા દેશમાં અત્યારથી તૈયારીઓ જોવા મળી રહી છે

New Year Celebration: નવા વર્ષને વધાવવા માટે આખા દેશમાં અત્યારથી તૈયારીઓ જોવા મળી રહી છે પરંતુ આ વચ્ચે એવી વાત બહાર આવી છે કે નવા વર્ષે દેશમાં અનેક જગ્યાએ નેતાઓ માટે ન્યૂડ ડાન્સ સેલિબ્રેશનનું આયોજન કરાયુ છે. અને તેના માટે 150 જેટલી છોકરીઓ બૂક કરવામાં આવી છે. આ વાત સામે આવતા તપાસ તેજ કરાઇ છે. એક મીડિયાના સ્ટીગમાં આ સમગ્ર ન્યૂ યર પર ન્યૂડ સેલિબ્રેશનનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને એજન્ટોની પુછપરછ હાથ ધરવામાં આવનાર છે.

party

નવા વર્ષના દિવસે રાજકારણીઓ માટે અનોખી પાર્ટીઓનું આયોજન કરવાનું ચાલી રહ્યુ હતું. આમા નેતાઓ માટે ભારતીય અને વિદેશી છોકરીઓ સહિત સંપૂર્ણ મનોરંજન પીરસવામાં આવે છે. એટલુ જ નહી એજન્ટોની વાત માનીએ તો તે એમને એમ યાદ નથી રાખતા અમને ખબર છે અમે તેમના ટેસ્ટનું બધુ પુરુ પાડીએ છીએ.

દેશમાં એક એવા ગીરોહનો પર્દાફાશ થયો છે જે રાજકારણીઓને નવા વર્ષના સેલિબ્રેશન સમયે છોકરીઓ પુરી પાડવા તૈયારી કરી રહ્યુ હતું. એજન્ટો દર વર્ષે આવી રીતે પાર્ટી કરતા હોવાનું પણ બહાર આવ્યુ છે. તેમની પાર્ટીઓમાં દેશના અનેક રાજકારણીઓ મહેમાન બનતા હતા અને મસ્તમજા પણ કરતા હતા. આ માટે સિક્યોરીટી જમા કરી પછી તે 24 કલાક માટે મજા લેતા હતા.

girls-walking.jpg

તમે કઇ પમ કરો કોઇ ના નહી પાડે. જેમાં ન્યૂડ ડાંસ સાથે એશ કરવા મળતુ હતું. ફક્ત સેફ્ટીની જવાબદારી તેમની રહેશે. પાર્ટીમાં ન્યૂડ ડાંસ માટે છોકરીઓ પુરી ગીરોહ પાડતુ હતુ એટલુ જ નહી જેવી છોકરી જોઇએ તેવી મળી રહેતી હતી. ફક્ત તમારે પૈસા છોકરીની ઉંમર, સુંદરતાના હિસાબથી થશે.

vtv app promotion

બિહારના ઘણા જિલ્લામાં નવા વર્ષની સેલિબ્રેશન પાર્ટી માટે દેશભરમાં છોકરીઓ પુરી પાડતા હોવાના એજન્ટો સક્રિય હોવાનું ઇનપુટ મળ્યા હતા. જેને લઇને એક મીડિયા દ્વારા આવા એજન્ટો સાથે વાતચીત કરી સ્ટીગ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચોઃ કોણ છે રોબર્ડ વાડ્રા-પ્રિયંકા ગાંધીના થનારા વેવાણ અને વેવાઈ? જાણો રેહાનની દુલ્હન અવીવા બેગના પરિવાર વિશે

એજન્ટોની વાત માનીએ તો તેમણે મીડિયાના સ્ટીગમાં દાવો કર્યો હતો કે, તેઓ નેપાળથી છોકરીઓ લાવે છે અને પટના અને મુઝફ્ફરપુરમાં સપ્લાય કરે છે.એજન્ટો છોકરીઓ સપ્લાય કરવાની આખી સિસ્ટમનો ખુલાસો કર્યો. તેણે એ પણ ખુલાસો કર્યો કે તે માંગ પર થાઈલેન્ડથી છોકરીઓ બિહાર લાવે છે. ભારતમાં છોકરીઓ સપ્લાય કરતા મોટાભાગના એજન્ટો રક્સૌલ સરહદી વિસ્તારમાં રહે છે. નેપાળી પહાડી છોકરીઓ સાથે વ્યવહાર કરતા એક એજન્ટે દાવો કર્યો હતો કે તે નવ વર્ષથી આવી છોકરીઓ ભારતમાં સપ્લાય કરી રહ્યો છે. તેણે ઘણા બધા રાજકારણીઓને એસ કરાવી ચુક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Year 2026 New Year Celebration Dance

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ