ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / દેશી જુગાડમાં ભારતની તોલે કોઇન આવે, સ્વદેશી જુગાડ થઇ રહ્યો છે વાયરલ

વીડિયો / દેશી જુગાડમાં ભારતની તોલે કોઇન આવે, સ્વદેશી જુગાડ થઇ રહ્યો છે વાયરલ

Published By: Chintan Chavda

Last Updated: 08:54 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Desi Jugad: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક બોટલમાં પાણી અને પેટ્રોલ બંને છે. હવે આમાં ચેલેન્જ એ છે કે તેને બોટલમાંથી પાણી કાઢવાનું છે અને બોટલમાં  માત્ર પેટ્રોલ રાખવાનું છે. પછી જે યુવકે મગજ વાપર્યું.. જુઓ વીડિયો.

ADVERTISEMENT

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ કોમન થઈ ગયો છે. તમે પણ સોશિયલ મીડિયાના કોઈને કોઈ પ્લેટફોર્મ પર હશો જ અથવા હોઈ શકે કે બધા જ ફેમસ પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ હોય જ્યાં તમે દિવસમાં થોડો ટાઈમ સ્ક્રોલિંગમાં પણ પસાર કરતા હશો. અને આ દરમિયાન સ્ટંટ, ડાન્સ, એક્ટિંગ, જુગાડ સહિત ભાત-ભાતના વીડિયો અને આ સિવાય જબરદસ્ત ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અને આ બધુ વાયરલ થઈ જતું હોય છે. અત્યારે પણ એક દેશી જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ વીડિયોમાં શું દેખાયું?

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક બોટલમાં પાણી અને પેટ્રોલ બંને છે. હવે આમાં ચેલેન્જ એ છે કે તેને બોટલમાંથી પાણી કાઢવાનું છે અને બોટલમાં  માત્ર પેટ્રોલ રાખવાનું છે. આમાં પાણીની બોટલ પર હાથ રાખે છે અને પછી બોટલ ઊંધી કરીને હાથ અને બોટલ વચ્ચે થોડી જગ્યા રાખે છે. આવું કર્યા બાદ તે બોટલમાંથી પાણી જ નીકળે છે.  કારણ કે બોટલમાં દેખાય છે કે પાણી નીચે છે અને ઉપર પેટ્રોલ છે. જણાવી દઈએ કે પાણી પેટ્રોલ કરતાં ભારે હોય છે, એટલા માટે આવું થાય છે.

app promo3

વધુ વાંચો:મેટ્રોમાં યુવકની આવી નીચ હરકતથી આર્મી જવાનો બગડ્યાં, ભેગા થઇને ઠમઠોર્યો

આ વીડિયોને એકસ પર @bruhmaxxfr નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં વીડિયોને 19 હજારથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ લોકોએ કોમેન્ટો પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું - ભાઈનું મગજ તેજ છે યાર. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News Desi Jugad Viral Video

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ