બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ન્યૂઝ કેપ્સ્યુલ / બિસ્કીટ, ચોકલેટ, બિયરથી માંડીને વિમાન સુધી, જાણો શું શું થશે સસ્તું, બજેટ પહેલા 'દિવાળી'
Last Updated: 03:34 PM, 27 January 2026
India-EU FTA: લાંબા સમયના ઇન્તઝાર પછી આખરે મધર ઓફ ઓલ ડિલ્સ સાઇન થઈ ગઈ છે અને એગ્રીમેન્ટ સાઇન થઈ ગયો છે. બંને પક્ષોએ ટેરિફમાં સમજૂતી પૂર્વક કાપ મૂકવાની સહમતિ દર્શાવી છે. હાલના સમયમાં વ્યાપેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ ડીલ ઘણી મહત્ત્વની બની હતી. આનાથી ભારત અને યુરોપિયન દેશો વચ્ચે ટ્રેડ વધશે. યુરોપિયન યુનિયન અનુસાર આ ટ્રેડ એગ્રીમેન્ટ પછી ઈન્ડિયાને એક્સપોર્ટ થતી 90% પ્રોડક્ટ પર લાગતો ટેરિફ ઓછો થઈ જશે. જેના કારણે વર્ષ 2032 સુધી યુરોપિયન યુનિયનનું ભારતમાં એક્સપોર્ટ બમણું થઈ જશે. ચાલો જાણીએ કે આ ડીલ પછી કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.