ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પિતાના હાથ મરાયેલી ટેનિસ પ્લેયર રાધિકા યાદવના આઈફોનમાંથી નીકળ્યું સનસનીખેજ, મોટો ઘટસ્ફોટ

હરિયાણામાં હડકંપ / પિતાના હાથ મરાયેલી ટેનિસ પ્લેયર રાધિકા યાદવના આઈફોનમાંથી નીકળ્યું સનસનીખેજ, મોટો ઘટસ્ફોટ

Last Updated: 01:05 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાની ટેનિસ પ્લેયર રાધિકા યાદવ મર્ડર કેસમાં હવે બધું ધ્યાન એક ખાસ ચીજ પર કેન્દ્રિત થયું છે.

ADVERTISEMENT

પિતાને હાથે મરાયેલી હરિયાણાની ટેનિસ પ્લેયર રાધિકા યાદવ મર્ડર કેસની તપાસ ધમધોકાર ચાલી રહી છે અને તેમાં બધુ ધ્યાન એક ખાસ ચીજ પર કેન્દ્રિત થયું છે. આ ચીજ બીજી કોઈ નહીં પંરતુ તેનો આઈફોન છે જેની પર પોલીસ હવે ચાંપતી નજર રાખી છે અને તેને અનલોક કરવા માટે તેને હરિયાણા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી પાસે મોકલવાનો નિર્ણય લીધો છે.

રાધિકા યાદવના આઈફોનમાં શું છે?

૨૫ વર્ષીય રાજ્ય કક્ષાની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યાની તપાસ તેના મોબાઇલ ફોનની સામગ્રી તરફ વળી ગઈ છે, પોલીસ હવે ડિલીટ કરાયેલ ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહી છે જે તેના મૃત્યુ તરફ દોરી જતા સંજોગો જાહેર કરી શકે છે.

પિતા દીપક યાદવે રાધિકાની હત્યા કરી

ગુરુવારે ગુરુગ્રામના સુશાંત લોક વિસ્તારમાં રાધિકાના પિતા, 49 વર્ષીય દીપક યાદવે તેમના બે માળના ઘરમાં ગોળી મારીને હત્યા કરી હોવાનું કહેવાય છે. ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલા પિતાએ હત્યાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે. પોલીસે રાધિકાનો આઇફોન DITECH - હરિયાણા સરકારના માહિતી ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર વિભાગ - ને મોકલ્યો છે, જેને કરીને તેનું લોક ખોલીને મહત્વની માહિતી લઈ શકાય.

વધુ વાંચો : 6 દિવસથી ગુમ દિલ્હી યુનિ.ની છોકરીની લાશ યમુના નદીમાંથી મળતાં ચકચાર, હેરાનીભર્યું કારણ

ફાયરિંગ પહેલાં રાધિકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કર્યાં

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોન લોક હતો, અને માતાપિતાને પાસવર્ડ અજાણ હોવાથી, ડિવાઇસને ડીકોડ કરવા માટે DITECH ને મોકલવું પડ્યું. સૂત્રોએ પુષ્ટિ આપી કે રાધિકાએ ગોળીબારના થોડા દિવસો પહેલા જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

radhika yadav case radhika yadav news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ