ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / આને શું કહેવું? ફ્લેટ પર સેક્સ માટે તૈયાર નતી, બોયફ્રેન્ડે દબાણ કરતાં ગર્લફ્રેન્ડે કર્યું હેરાનીભર્યું
Last Updated: 12:12 PM, 5 July 2025
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પુણેમાં આઈટી પ્રોફેશનલ યુવતીના રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ રેપ ખોટો હોવાનું પોલીસે સાબિત કર્યું છે અને યુવતીએ પણ ખોટો હોવાનું સ્વીકાર્યું પણ છે. હકીકતમાં ડિલવરી મેન તરીકે કામ કરી રહેલા બોયફ્રેન્ડે ફ્લેટ પર ગર્લફ્રેન્ડને સેક્સનું દબાણ કર્યું હતું પરંતુ તે દિવસે છોકરી તૈયાર નહોતી પરંતુ બોયફ્રેન્ડે તેની ઈચ્છા વિરૃદ્ધ સેક્સ કર્યું હતું આ જોઈને યુવતીએ તેના બોયફ્રેન્ડને ફસાવવાનું દુષ્કર્મનું નાટક કર્યું.
ADVERTISEMENT
ગુરુવારે શું ઘટના બની
મહારાષ્ટ્રના પુણેમાં કોંધવામાં એક પોશ સોસાયટીમાં કુરિયર ડિલિવરી બોય તરીકે ઓળખાતા એક વ્યક્તિએ 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેઓ ખોટા પાર્સલને નામે ફ્લેટમાં ઘુસી ગયો હતો અને કુકર્મ આચર્યું હતું. ડિલિવરી બોયે ઓટીપીને ઉપયોગમાં લીધો હતો અને તેને આધારે તેની હવસ સંતોષી લીધી હતી. બુધરે સાંજે લગભગ 7.30 વાગ્યે તે સોસાયટીમાં કુરિયર ડિલિવરી બોય તરીકે પ્રવેશ્યો હતો ત્યારે યુવતીએ કહ્યું કે તેણે તો કોઈ પાર્સલ મંગાવ્યું નથી પરંતુ ડિલિવરી મેને આગ્રહ કરતાં તે ઓટીપી લેવા ઘરમાં ગઈ બરાબર લાગ જોઈને ડિલિવરી મેને અંદર ઘુસીને બારણું બંધ કરી દીધું બસ પછી અંદર જઈને તેણે યુવતીના ચહેરા પર કંઈક છાંટ્યું પછી તે બેભાન થઈ ગઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રેપ બાદ આરોપીએ યુવતીનો મોબાઈલ લીધો અને તેના વડે સેલ્ફી લીધી હતી અને ભયાનક સંદેશ છોડી દીધો જેમાં લખ્યું હતું, "હું પાછો આવીશ". પોલીસે કેસ નોંધ્યો છે, અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ઝોન 5 પુણે શહેરના ડીસીપી રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે મહિલા સાંજે 7:30 વાગ્યાથી બેભાન હતી.
ADVERTISEMENT
યુવતીએ રચ્યું આખું નાટક
ADVERTISEMENT
હવે આ કેસમાં રેપનું નાટક યુવતીએ જ કર્યું હતું. બોયફ્રેન્ડે દબાણથી સેક્સ કરીને ગયા પછી તેણે મોબાઈલથી સેલ્ફી લીધી અને પોસ્ટ કરી અને પોલીસમાં ફરિયાદ લખાવી કે ડિલિવરી મેને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ