ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ધાબા પર 3 યુવાનોની 2 મહિલાઓ સાથેની 'સેક્સ પાર્ટી' જોવામાં કપલને મળ્યું ખૌફનાક મોત, રાતે રાડારાડી!
Last Updated: 09:35 AM, 12 June 2025
ADVERTISEMENT
અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુપીના બરેલીમાં મેન્ટલ નામના એક યુવાને તેના 2 દોસ્તો સાથે મળીને ઘરમાં ઘુસીને કપલની હત્યા કરી નાખી હતી. કપલનો વાંક ફક્ત એટલો કે તેમણે ધાબા પર યુવાનોની સેક્સ પાર્ટી જોઈ લીધી હતી.
ADVERTISEMENT
ધાબા પર મેન્ટલે ગોઠવી સેક્સ પાર્ટી
'મેન્ટલ' ઉર્ફે આકાશ શર્મા તેના સાથીઓ સાથે બે અજાણી મહિલાઓને બંધાઈ રહેલા એક મકાનના ધાબા પર લઈ આવ્યો હતો અને નશો કરીને અશ્લિલ કૃત્યો કરતો હતો. જ્યારે "અવાજ વધી ગયો" ત્યારે નજીકમાં રહેતા એક દંપતીએ વાંધો ઉઠાવ્યો અને તેમાં કપલને જીવ ગુમાવાનો વારો આવ્યો. બરેલીના કેન્ટોનમેન્ટ વિસ્તારના 31 વર્ષીય શિવશક્તિ પાઠકની 'મેન્ટલ' અને તેના બે સાથીઓએ કથિત રીતે હત્યા કરી હતી કારણ કે તેણે બે મહિલાઓ સાથેના તેમના "અશ્લીલ વર્તન" સામે વાંધો ઉઠાવ્યો હતો. રવિવારે સારવાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થયા બાદ શિવશક્તિના ભાઈ સુધાંશુ પાઠક દ્વારા પોલીસ ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ADVERTISEMENT
અવાજ વધતાં કપલને ખબર પડી
ચેતના કોલોનીમાં રહેતા સુધાંશુએ બે આરોપીઓની ઓળખ કરી - આકાશ શર્મા, જેને 'મેન્ટલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દીપક યાદવ. ત્રીજો શંકાસ્પદ વ્યક્તિ પીલીભીત શહેરના પડોશમાં આવેલા એક નાના ગામ નાકટિયાનો તેમનો સાથી હોવાનું માનવામાં આવે છે. ફરિયાદ મુજબ, 3 જૂનના રોજ રાત્રે 10.30વાગ્યાની આસપાસ, ત્રણેય પુરુષો બે અજાણી મહિલાઓને શિવશક્તિના ઘરની સામે, નિર્માણાધીન મકાનના ટેરેસ પર લાવ્યા. તેઓએ નશામાં ધૂત થઈને "અશ્લીલ કૃત્યો" કર્યા હોવાનો આરોપ છે. જ્યારે અવાજ વધુ જોરથી વધ્યો, ત્યારે શિવશક્તિ અને તેની પત્ની પૂજાએ વાંધો ઉઠાવ્યો.
ADVERTISEMENT
સેક્સ પાર્ટીના વિરોધનો બદલો લેવા કપલની હત્યા કરી
ADVERTISEMENT
બદલો લેવા માટે, ત્રણેય લોકોએ પાઠક પરિવારના ઘરમાં બળજબરીથી ઘૂસીને શિવશક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બન્નેના મોત થયાં હતા. સુધાંશુએ જણાવ્યું હતું કે તેઓએ પૂજા પર પણ હુમલો કર્યો અને શિવશક્તિની સોનાની ચેઈન ચોરી લીધી.
સંકળાયેલા મુદ્દાઓ