ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : રોમિયો-જુલિયેટે દોડતી બાઈક પર રોમાન્સ કર્યો, પોલીસે લખ્યું, 'ક્લાઈમેક્સ પ્રેમગીત નહીં ભારે ચલણ'

નોઈડા / VIDEO : રોમિયો-જુલિયેટે દોડતી બાઈક પર રોમાન્સ કર્યો, પોલીસે લખ્યું, 'ક્લાઈમેક્સ પ્રેમગીત નહીં ભારે ચલણ'

Published By: Hiralal Parmar

Last Updated: 10:00 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દોડતી બાઈક પર રોમિયો-જુલિયેટની અદાથી રોમાન્સ કરી રહેલા કપલનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

વળી પાછા રોમિયો-જુલિયેટ પ્રગટ્યાં છે અને શાન-બાન ભૂલીને જાહેરમાં રોમાન્સ કરતાં ઝડપાયાં હતા. યુપીના નોઈડામાં એક કપલે ચાલુ બાઈક પર રોમાન્સ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી બાઈકની ટાંકી પર અવળી ફરીને બેઠી અને પછી બન્ને એકબીજાને ભેટ્યાં હતા આ દરમિયાન બાઈક દોડતી રહી હતી.

પોલીસે રોમિયો-જુલિયેટવાળી પોસ્ટ વાયરલ કરી

ઉત્તર પ્રદેશ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહેલાં આ કપલને ટાર્ગેટ કરતી એક રમૂજી પોસ્ટ વાયરલ કરી છે. યુપી પોલીસે લખ્યું કે રોમિયો અને જુલિયટે નોઈડામાં બાઇક સિક્વલનો પ્રયાસ કર્યો. વીડિયો શેર કરતા, યુપી પોલીસે ચતુરાઈથી કેપ્શન આપ્યું, "આ વખતે ક્લાઇમેક્સ એક ભારે ચલણ હતું, પ્રેમ ગીત નહીં! સુરક્ષિત રીતે સવારી કરો, નિયમોનું પાલન કરો અને તમારી પ્રેમકથાને લાંબા સમય સુધી જીવંત રહેવા દો.

વધુ વાંચો : પતિની ગેરહાજરીમાં બહારના મર્દોને ઘેર બોલાવીને સંબંધ બાંધતી, વિરોધ પર વહુઓએ સાસુને હુલાવી દીધી ખૂરપી

વીડિયો વાયરલ

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે કપલ દોડતી બાઈક પર રોમાન્સ કરી રહ્યું છે. આજુબાજુમાંથી પસાર થતાં લોકોએ તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bike romance video romance video viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ