બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / બાપ રે! દેશના આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક ડરામણો

Corona Update / બાપ રે! દેશના આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક ડરામણો

Priyankka Triveddi

Last Updated: 07:51 AM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 43 નવા કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 209 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત કુલ 43 નવા કેસ સામે આવ્યા છે. એડમિનિસ્ટ્રેશનની ઑર્ડરથી ચાલુ કરેલ ડેટાના આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 35 નવા કેસ સામે આવ્યા છે. તેમાં પણ પૂણેમાં કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા છે. એક સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોની કુલ સંખ્યા 209 થઈ ગઈ છે.

કુલ 300 કેસ

જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 300 કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 1, ફેબ્રુઆરીમાં 1, એપ્રિલમાં 4 અને મે મહિનામાં 242 કેસ નોંધાયા હતા. બહાર આવેલા આંકડા મુજબ મે મહિનામાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ મહિનામાં કુલ કેસના 80 ટકા કેસ નોંધાયા છે.

87 દર્દીઓ સ્વસ્થ થયા

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જોકે કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી. જાન્યુઆરીથી મુંબઈમાં કુલ કેસોની સંખ્યા 248 છે. મહારાષ્ટ્રમાં કુલ કોવિડ કેસમાંથી 83% (300 માંથી 248) મુંબઈના છે. દરમિયાન અત્યાર સુધીમાં 87 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પાછા ફર્યા છે.

કોરોનાની અસરથી કેવી રીતે સાવચેત રહેવું તે જાણવા આ વીડિયો જોઈ લો.

વધુ વાંચો: ચોમાસું 24 કલાકમાં કેરળથી મહારાષ્ટ્ર પહોંચશે, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

vtv app promotion

કોરોના દરમિયાન સાવચેતીઓ અને ટિપ્સ

  • ભીડવાળી જગ્યાએ અથવા ઘરની અંદર માસ્ક પહેરવું,
  • ખાસ કરીને જો તમે અસ્વસ્થ અનુભવતા હોવ.
  • વારંવાર હાથ ધોઈને તેમને સ્વચ્છ રાખવા.
  • પરિવાર અને મિત્રોમાં ફેલાતો અટકાવવા માટે જો ચેપ લાગે તો માસ્ક પહેરો અને પોતાને અલગ રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Corona Update covid 19 Maharashtra corona case
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ